ઘાણીનું શુદ્ધ શીંગતેલ

સાત્વિક G-20 મગફળી નું દેશી ઘાણી થી બનેલું કેમિકલ વગર નું તેલ

100% શુદ્ધ મગફળી તેલ

બારેમાસ ભરવાલાયક ઘાણીનું શીંગતેલ.

કોલેસ્ટ્રોલ-મુક્ત

સ્વાદ તથા સ્વાસ્થ્યનું પરફેક્ટ બેલેન્સ એટલે જન્મોત્રી શીંગતેલ.

કોઈ ભેળસેળ નથી, રાસાયણિક-મુક્ત

0% ભેળસેળ તથા કોઈપણ કેમિકલનું મિશ્રણ નથી.

ખેતીથી તમારા ઘર સુધીની સફર...

અમારું વચન

અમે અમારા ગ્રાહકોને સૌથી શુદ્ધ તથા ઉચ્ચતમ ગુણવત્તા જાળવી રાખીને મગફળી તેલ આપીને તેમનું જીવન સ્વાસ્થ્યમયી બનાવી આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

ફક્ત જન્મોત્રી શીંગતેલ જ શા માટે?

અમારું શુદ્ધ મગફળી તેલ તમામ પ્રકારની રસોઈ માટે ઉત્તમ છે. નેચરલ અને કોઈપણ કેમિકલ પ્રોસેસ વગરનું સીંગતેલ એટલે જન્મોત્રી સીંગતેલ!!

હ્રદયના આરોગ્ય માટે ઉત્તમ

તમારા હ્રદયના આરોગ્ય માટે શ્રેષ્ઠ, 0% કોલેસ્ટ્રોલવાળું મગફળી તેલ, આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ઉપયોગી!

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ

જન્મોત્રી શીંગતેલ કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખવા માટે મદદરૂપ બને છે.

ફિટનેસ મદદરૂપ

આવશ્યક પોષક તત્વોથી ભરપૂર, અમારું જન્મોત્રી શીંગ તેલ તમારી ફિટનેસ ની કાળજી રાખવામાં મદદરૂપ બને છે.

સ્વાદથી ભરપૂર

જન્મોત્રી શીંગતેલ રસોઈમાં કુદરતી સ્વાદને વધારશે, જેનાથી દરેક વાનગી વધુ સ્વાદિષ્ટ અને સુગંધિત બની જાય છે.

શ્રેષ્ઠ ગુણવત્તાની ઓળખ

100% નેચરલ

આરોગ્ય માટે શુદ્ધ અને પ્રકૃતિથી પ્રેરિત

100% ઓરીજનલ

ગુણવત્તામાં એકમાત્ર શ્રેષ્ઠ જન્મોત્રી શીંગતેલ!

100% શુદ્ધ

તમારા સ્વાસ્થ્ય માટે ખરો અને શુદ્ધ વિકલ્પ, શુદ્ધતામાં કોઈ સમજૂતી નહીં.

Follow us on Instagram